Welcome

વાત એમ છેકેબાબુભાઈ (માડી) બાળપણથી જ ભોળાનાથ શિવજી ભગવાનની ખુબજ ભક્તિ કરતા. માડીના માદરેવતન ખારી-ઘારીયાલ ગામમાંઘરની બાજુમાંમંદિર છે, તેમંદિરમાંશિવજી ભગવાનની અતિશય ભક્તિ કરતા. એવા અરસામાંએમની ભક્તિ જોઈ, નાગ મહારાજ કસોટી કરવા આવ્યા. પહેલા તો બાબુભાઈ (માડી) ડરી ગયા. પછી નાગમહારાજ નાગ સ્વરૂપેરોજેરોજ આવેઅનેબાબુભાઈ (માડી) ખેતરમાંજાય ત્યારે નાગ મહારાજ નાગ સ્વરૂપેસાથેજ રહે. એક દોસ્તની જેમજ રહે. પછી નાગ મહારાજ બાળકનાંસ્વરૂપમાં આવવા લાગ્યા નેસાથેજ રહેતા. પણ બાબુભાઈ (માડી) ઘરેઆવે, ત્યારેઘરેન આવે. એમ ભણવામાંમન લાગે નહિ. પણ રોજેરોજ ખેતરેજાય. ખેતરેજાય એટલેનાગમહારાજ પહેલા નાગ રૂપેમળે, પછી કોઈ ધ્યાનમાંથોડા અલગ થાય એટલેબાળક બની આવી જતા. એમ બાબુભાઈ (માડી)ની ભોળાનાથ પ્રત્યેભક્તિ વધતી ગઈ.
૧૯૮૦માંબાબુભાઈ (માડી) સાતમાંધોરણમાંભણતા હતા. એ સમયેગરીબી ખુબ હતી. ભણવાના પૈસા ન હતા. એટલેવિચાર આવ્યો કેહવેહુંજંગલમાંચાલ્યો જાવ. ત્યાંભોળાનાથની ભક્તિ સારી થશે. કોઈ ભણવા વિશેનહિ કહેઅનેસાધુબની જાવ. એવા વિચાર ચાલુંહતા, એવામાંખરેખર ભોળાનાથ ભગવાન આવ્યા ને કહેવા લાગ્યા કેતારેજંગલમાંજતુંરહેવુંછે. સાધુબનવુંછે. તારી ભક્તિ અનન્ય ગણાય પણ બેટા આ બધા વિચાર ત્યાગી દે. તુંસંસારમાંરહી ભક્તિ કર. એજ ભક્તિ સાચી ગણાય.
Read More


News & Events

Date: 04-11-2017
Meldi Maa ni Kruoa thi amaru ashram khub abhar vadhtu che atle amara sav sadhakjano ne abhar ke tame amaro sath sahkar apyo. Jay Meldi Maa
Date: ૧૪-૧૫-૧૬/૦૨/૨૦૧૮
જાહેર આમંત્રણ ગુરૂકૃપા ગોખવાળી શ્રી મેલડી માં નો ચોથો પાટોત્સવ તા :- ૧૪/૧૫/૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮ સર્વ ભાવિક ભક્તો ને શ્રી મેલડી માં ના ચોથા પાટોત્સવ માં પધારવા ભાવ ભર્યું આમંત્રણ
Date:
Jay shri